Get App

ક્રૂડના ભાવ વધે, રૂપિયો ઘટે તો ફરી મોંઘવારી વધી શકે: દિલિપ ભટ્ટ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ દિલિપ ભટ્ટ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Nov 03, 2023 પર 2:04 PM
ક્રૂડના ભાવ વધે, રૂપિયો ઘટે તો ફરી મોંઘવારી વધી શકે: દિલિપ ભટ્ટક્રૂડના ભાવ વધે, રૂપિયો ઘટે તો ફરી મોંઘવારી વધી શકે: દિલિપ ભટ્ટ
દિલિપ ભટ્ટના મુજબ L&Tમાં હાલ રોકાણ કરી શકાય છે. L&Tની ઓર્ડરબૂક અને ઓર્ડરનો અમલ ઘણો સારો છે.

દિલિપ ભટ્ટનું કહેવુ છે કે ભારતીય બજારના વેલ્યુએશન વ્યાજબી ધોરણે છે. પરિણામ સારા રહ્યા છે, ગ્રોસ માર્જિન સુધર્યા. કંપનીના વોલ્યુમ ગ્રોથ અનુમાનથી નીચા રહ્યા છે. આવનારા સમયમાં બજારમાં સાવધાન રહેવું જોઈએ.

દિલિપ ભટ્ટના મતે વ્યાજદર ઉપલા સ્તરે યથાવત્ રહે તો ચિંતા રહેવાની જ છે. ક્રૂડના ભાવ વધે, રૂપિયો ઘટે તો ફરી મોંઘવારી વધી શકે છે. અન્ય બજારોની સરખામણીએ ભારતીય બજાર ઘણાં સારા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો