Indraprastha Gas Shares: દિલ્હીમાં CNGના ભાવમાં વધારો થતાં Indraprastha Gasના શેરમાં તેજી જોવા મળી છે. વીકએન્ડમાં CNGના ભાવ પ્રતિ કિલોગ્રામ ₹3.89 વધ્યા બાદ કંપનીના શેરમાં 3%થી વધુનો ઉછાળો આવ્યો હતો. એનાલિસ્ટ્સનું માનવું છે કે CNGના ભાવમાં આ વધારાથી કંપનીના માર્જિન પર દબાણ ઘટી શકે છે અને EBITDAમાં સુધારો જોવા મળી શકે છે.

