Get App

ભારતમાં તેજીનું કારણ FIIsનું રોકાણ, 6 મહિનામાં સ્મોલ અને મિડકેપમાં સારી તેજીની સંભાવના: સચિન ત્રિવેદી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું UTI મ્યુચ્યુઅલ ફંડના હેડ ઑફ રિસર્ચ અને ફંડ મેનેજર સચિન ત્રિવેદી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Aug 29, 2023 પર 2:36 PM
ભારતમાં તેજીનું કારણ FIIsનું રોકાણ, 6 મહિનામાં સ્મોલ અને મિડકેપમાં સારી તેજીની સંભાવના: સચિન ત્રિવેદીભારતમાં તેજીનું કારણ FIIsનું રોકાણ, 6 મહિનામાં સ્મોલ અને મિડકેપમાં સારી તેજીની સંભાવના: સચિન ત્રિવેદી
સચિન ત્રિવેદીનું માનવું છે કે સ્મોલકેપ અને મિડકેપમાંથી નાણાં કાઢી લાર્જકેપમાં રોકવા જોઈએ.

સચિન ત્રિવેદીનું કહેવુ છે કે બજારને પરિણામોનો ટેકો મળ્યો છે. આજે ભારતીય બજારના વેલ્યુએશન લાંબાગાળાની સરેરાશથી વધારે છે. બજાર આ સ્તર પર રહે તે માટે અર્નિંગ્સ ગ્રોથ મહત્વનો રહેશે. ભારતમાં તેજીનું કારણ FIIsનું રોકાણ છે.

સચિન ત્રિવેદીના મતે વૈશ્વિક મંદીના કારણે કૉમોડિટીના ભાવ ઘટ્યા છે. કૉમોડિટીના ભાવ ઘટતા કંપનીઓને ઘણો લાભ થશે. 6 મહિનામાં સ્મોલ અને મિડકેપમાં સારી તેજી જોઈ શકાય છે. સ્મોલકેપ હવે ઘણાં મોંઘા થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો