Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં 3200 કરોડથી વધારેની વેચવાલી જોવાને મળી છે. GIFT NIFTY માં મામુલી તેજી જોવાને મળી છે. એશિયાના બજાર મજબૂત જોવાને મળી રહ્યા છે. ત્યાંજ અમેરિકામાં ગઈકાલે રજા હતી, પણ સવારે ડાઓ ફ્યૂચર્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. CMEના માર્જિન વધવાથી સોના-ચાંદીની કિંમતો પર દબાણ જોવાને મળ્યુ છે. ક્રૂડનો ઉભરો પણ શાંત પડ્યો.

