Global Market: સપ્ટેમ્બર સીરીઝની મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં વેચવાલી જોવા મળી, પણ સ્ટોક ફ્યૂચર્સમાં ખરીદદારી જોવા મળી. GIFT NIFTYમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. એશિયામાં પણ મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. ત્યાંજ અમેરિકાના બજાર ઉપલા સ્તરેથી નફાવસુલી બાદ પણ લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા.