NVIDIA ના પરિણામ અને મોંઘવારીના આંકડા પહેલા ટેક શેર્સમાં વેચવાલી જોવા મળી. એશિયામાં પણ ઘટાડો દેખાય રહ્યો છે. કોસ્પી અને નિક્કેઈ 2-2 ટકા નીચે કારોબાર કરતા જોવા મળ્યા.