Get App

સ્થાનિક બજારમાં કામ કરતી કંપનીઓ પર ધ્યાન આપો - વિરાજ મહેતા

વિરાજ મહેતાના મતે ચીઝ, બટર, પનીર પર GST ઘટાડવામાં આવ્યો છે. ડેરી ઉદ્યોગમાં સારો ઉછાળો આવી શકે છે. ઓટોમાં રોકાણ કરવા કરતા ઓટો એન્સિલરી પર ધ્યાન આપો. ઈન્શ્યોરન્સ પર GST કાપની માગ પર અસર નહીં આવે. ઈન્શ્યોરન્સ કરતાં કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓ પર ધ્યાન આપો. GST કાપથી ડ્યુરેબલ કંપનીઓના માર્જિનમાં સુધારો થશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2025 પર 4:20 PM
સ્થાનિક બજારમાં કામ કરતી કંપનીઓ પર ધ્યાન આપો - વિરાજ મહેતાસ્થાનિક બજારમાં કામ કરતી કંપનીઓ પર ધ્યાન આપો - વિરાજ મહેતા
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું Enigma ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સના CIO વિરાજ મહેતા પાસેથી.

વિરાજ મહેતાનું કહેવુ છે કે છેલ્લાં 3-6 મહિનાઓમાં ઘણાં નેગેટિવ સમાચાર આવ્યા. ટેરિફથી અમુક કંપનીઓના માર્જિનમાં પણ ઘટાડો આવશે. US એક્સપોઝર ધરાવતા સ્ટોકમાં હાલમાં દૂર રહેવું જોઈએ. GST કાપથી Q3માં સેલ્સ ગ્રોથ સારો આવી શકે છે. સ્થાનિક બજારમાં કામ કરતી કંપનીઓ પર ધ્યાન આપો. ડેરી કંપનીઓને આ GST કાપથી ઘણો ફાયદો થશે.

વિરાજ મહેતાના મતે ચીઝ, બટર, પનીર પર GST ઘટાડવામાં આવ્યો છે. ડેરી ઉદ્યોગમાં સારો ઉછાળો આવી શકે છે. ઓટોમાં રોકાણ કરવા કરતા ઓટો એન્સિલરી પર ધ્યાન આપો. ઈન્શ્યોરન્સ પર GST કાપની માગ પર અસર નહીં આવે. ઈન્શ્યોરન્સ કરતાં કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓ પર ધ્યાન આપો. GST કાપથી ડ્યુરેબલ કંપનીઓના માર્જિનમાં સુધારો થશે.x

બધા સમાચાર

+ વધુુ વાંચો