Get App

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Jun 15, 2023 પર 11:59 AM
Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજરStock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર
ટીટાગઢ રેલ સિસ્ટમ્સ અને BHEL વચ્ચે કરાર થયો. 80 વંદે ભારત સ્લીપર ટ્રેનને સંપૂર્ણ એસેમ્બલ કરવા કરાર કર્યા.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Bain કેપિટલ બ્લૉક ડીલ દ્વારા એક્સિસ બેન્કમાં હિસ્સો વેચી શકે. બ્લૉક ડીલ દ્વારા 26.7 કરોડ ડૉલર સુધીના શેર્સ વેચવાની યોજના છે. 964-977.70 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ થઈ શકે છે. 0-1.4% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. Bain કેપિટલ એક્સિસ બેન્કમાં 1.3% હિસ્સો ધરાવે છે. Bain કેપિટલ બ્લૉક ડીલ દ્વારા 0.7% હિસ્સો વેચી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો