Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 03 સપ્ટેમ્બરના સ્ટ્રોંગ નોટ સાથે ખુલવાની સંભાવના છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે, ભારતીય ઇક્વિટી સૂચકાંકો 2 સપ્ટેમ્બરના રોજ નબળા રહ્યા, સતત ત્રીજા દિવસે વેચાણ વધ્યું.

