Get App

Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

28 જુલાઈના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1,023.91 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1,634.37 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 31, 2023 પર 9:15 AM
Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજરStock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર
ગિફ્ટ નિફ્ટી સોમવારના 3 અંકોના નજીવા ઘટાડાની સાથે બ્રૉડર ઈંડેક્સ માટે સપાટ શરૂઆતના સંકેત આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી ફ્યૂચર્સ 19,788 પર દેખાય રહ્યા છે.

Stock Market Today: બજારની આજે શરૂઆત સપાટ સ્તર પર ખુલવાની સંભાવના જોવામાં આવી રહી છે. GIFT નિફ્ટી બ્રોડર ઈંડેક્સો માટે ફ્લેટ શરૂઆતના સંકેત આપી રહ્યા છે. આજના કારોબારી સત્રમાં ગિફ્ટ નિફ્ટી 3 અંકોના નજીવા ઘટાડાની સાથે 19,788 ની આસપાસ કારોબાર કરતા દેખાય રહ્યા છે. છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો બીએસઈ સેન્સેક્સ 106 અંક ઘટીને 66,160 પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 14 અંક તૂટીને 19,656 ના સ્તર પર બંધ થયા હતા.

પિવટ પોઇન્ટ કેલકુલેટરના મુજબ આજે નિફ્ટી માટે 19,584 ના સ્તર પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદ 19,553 અને 19,502 પર આવનાર સપોર્ટ છે. જો ઈન્ડેક્સ ઊપરની તરફ વલણ કરે છે તો 19,686 પછી 19,717 અને 19,768 પર તેના રજિસ્ટેંસનો સામનો કરવો પડી શકે છે.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

31 જુલાઈના આવનારા પરિણામ

બધા સમાચાર

+ વધુુ વાંચો