Stock Market Update: બજારની શરૂઆત લાલ નિશાનમાં, કમજોર ગ્લોબલ સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. આજે સેન્સેક્સ 270.77 પોઈન્ટ એટલે કે 0.33 ટકાના ઘટાડા સાથે 80,620.25ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 49.70 પોઈન્ટ એટલે કે 0.20 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તે 24,646.05ના સ્તરે ટ્રેડ કરે છે.