Franklin India Small Cap Fund: મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા કરવામાં આવતું રોકાણ લાંબા ગાળે જંગી વળતર આપી શકે છે. બજારમાં એવી ઘણી સ્કીમ છે જેણે રોકાણકારોને માલામાલ કરીને કરોડપતિ બનાવ્યા છે. આજે આપણે ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડની એક એવી જ શાનદાર સ્મોલકેપ સ્કીમ વિશે વાત કરીશું, જેણે પોતાના રોકાણકારોને અદભુત રિટર્ન આપ્યું છે. આ ફંડનું નામ છે 'ફ્રેન્કલિન ઈન્ડિયા સ્મોલકેપ ફંડ' .

