Mid Cap Mutual Funds: ભારતીય શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવની વચ્ચે, કેટલાક મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોના પોર્ટફોલિયોને હરિયાળો રાખ્યો છે. આ ફંડ્સે છેલ્લા 3 વર્ષમાં 32% સુધીનું શાનદાર રિટર્ન આપ્યું છે, જે રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ બની રહ્યું છે. ચાલો જાણીએ એવા ટોપ 5 મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે, જેમણે બજારની અસ્થિરતા છતાં રોકાણકારોને મોટો નફો આપ્યો છે.