Top Picks - વૈશાલી પારેખએ Orient Cement માં ખરીદારીની સલાહ આપી છે. તેમનું કહેવુ છે કે આ સ્ટૉકમાં 125 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 150 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરવામાં આવી શકે છે.