Modi-Trump friendship: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ખડગેએ મોદી અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તીને "દેશના હિતોની વિરુદ્ધ" ગણાવીને ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે આ દોસ્તી ભારતની કિંમતે થઈ છે અને મોદીએ દેશનું વાતાવરણ બગાડ્યું છે.