PM IN LOKSABHA: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપ્યો. તમને જણાવી દઈએ કે સોમવારે લોકસભામાં ચર્ચામાં ભાગ લેતી વખતે વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આજે પીએમ મોદીએ રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો પણ જવાબ આપ્યો. ચાલો જાણીએ કે પીએમ મોદીએ શું કહ્યું છે.