UCC implementation: ઉત્તરાખંડ સરકાર આજે એટલે કે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા જઈ રહી છે. જોકે ગોવામાં UCC પહેલાથી જ લાગુ છે, પરંતુ ઉત્તરાખંડ આઝાદી પછી આ કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. તો ચાલો જાણીએ કે UCC શું છે અને તેના અમલીકરણ પછી ઉત્તરાખંડમાં કયા મોટા ફેરફારો થઈ શકે છે?