એસજી હાઇવેથી માત્ર એક કિલોમીટર દૂર છે. ગોદરેજ ગાર્ડન સીટી, સેવી સ્વરાજ, જેવી ટાઉનશિપની છે. જગતપુરમાં અમદાવાદ - ગાંધીનગર - કડી - કલોલ માટે જગતપુર સેન્ટર પોઇન્ટ છે. ઝાયડસ, સિમ્સ જેવી ખાનગી અને સોલા સરકારી હોસ્પિટલ માત્ર 5 કોલોમીટરના અંતરે છે. નિરમા, હીરામાણી, એસજીવીપી સહિતની ખાનગી સ્કૂલ કોલેજ અને યુનિવર્સીટી છે.

