મહારાષ્ટ્રમાં રાયગઠ જિલ્લાનો એક ખાસ વિસ્તાર અલીબાંગ,સુંદર બીચ,દુર સુધી ફેલાયેલી હરિયાળી અને તાજી આબોહલા અલીબાગને એક ખાસ પર્યટન સ્થળ બનાવે છે. મુંબઇથી અલીબાગ જવાનું સૌથી સારૂ માધ્યમ છે ફેરી કે સ્પીડ બોટ, આમતો અલીબાગ રોડ દ્વારા પણ કેન્કટેડ છે પરંતુ સમુદ્રમાં પ્રવાસનો રોમાન્ચની સાથે સમયની પણ બચત થઇ શકે છે,અલીબાંગ આવા અનેક કારણોથી મુંબઇવાસીઓ માટેનુ વીકએન્ડ ડેસ્ટિનેશન બને છે.

