Get App

પ્રોપર્ટી ગુરૂ: રિડેવલપમેન્ટ અને SRA પ્રોજેક્ટની જરૂરિયાત

થાણાનો ડિમાન્ડ સપ્લાય રેશિયો મુંબઇથી ઘણો અલગ છે. મુંબઇના ઘણા નામી બિલ્ડર્સના પ્રોજેક્ટ થાણામાં છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 14, 2023 પર 1:25 PM
પ્રોપર્ટી ગુરૂ: રિડેવલપમેન્ટ અને SRA પ્રોજેક્ટની જરૂરિયાતપ્રોપર્ટી ગુરૂ: રિડેવલપમેન્ટ અને SRA પ્રોજેક્ટની જરૂરિયાત

આશર ગ્રુપના ડિરેક્ટર, આયુષી આશરના મતે -

યુવા મહિલા માટે રિયલ એસ્ટેટ છે. રિયલ એસ્ટેટ ખૂબ જ ડાઇનેમિક સેક્ટર છે. રિયલ એસ્ટેટને યુવા શક્તિની જરૂર છે.

થાણાના રિયલ એસ્ટેટ અંગે ચર્ચા

થાણાનો ડિમાન્ડ સપ્લાય રેશિયો મુંબઇથી ઘણો અલગ છે. મુંબઇના ઘણા નામી બિલ્ડર્સના પ્રોજેક્ટ થાણામાં છે. યુવા ગ્રાહકોને સારીલાઇફ સ્ટાઇલ યોગ્ય કિંમત સાથે જોઇએ છે. ઘરના યુવા ગ્રાહકો કનેક્ટેવિટી, સુવિધા દરેક પર ધ્યાન આપે છે. થાણાની કનેક્ટિવિટી ખૂબ જ સારી છે. હવે મેટ્રોની કનેક્ટિવિટી પણ થાણાને મળી રહી છે.

થાણાની સોશિયલ લાઇફ અને પર્યાવરણનુ સાંનિધ્ય પણ મળે છે. અફોર્ડિબલિટી મુંબઇ કરતા થાણાની ખૂબ સારી છે. થાણામાં તમે 85 થી 90 લાખ રૂપિયામાં લકઝરી 1 BHK મળી શકે છે. ઘરના ગ્રાહકો 10, 15 વર્ષના પ્લાનિંગ પછી ઘર ખરીદતા હોય છે. વ્યાજદર વધારો જેવા બદલાવથી ગ્રાહકના પ્લાન પર અસર તો પડે જ છે. ડેવલપર્સ ગ્રાહકોને રાહત આપવા સમયસર પ્રોજેક્ટ પુરા કરે છે. ગ્રાહકો બ્રાન્ડ નેમ પર ભરોસો કરી ઘરની ખરિદારી કરે છે.

Solidago ડેવલપર્સના એમડી, જયેશ ચૌહાણના મતે -

રિડેવલપમેન્ટને લઇ અમુક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. રિડેવલપમેન્ટ માટે સોસાયટીના સભ્યોની સહમતી ખૂબ જ મુશ્કેલ છે. યુવા ડેવલપર્સને લોકોનો વિશ્ર્વાસ પ્રાપ્ત કરવામાં પડકાર નડે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો