Get App

પ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

બજારમાં હાલમાં ઓફર્સનો અભાવ. પેમેન્ટનાં વિકલ્પો અને જીએસટીની માફીની ઓફરો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 13, 2018 પર 1:06 PM
પ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

આવનારા મહિનામાં સારી ઓફરો આવી શકે છે. બજારમાં હાલમાં ઓફર્સનો અભાવ. પેમેન્ટનાં વિકલ્પો અને જીએસટીની માફીની ઓફરો છે. બજારમાં ઓફર ઘણી ઓછી છે.

સવાલ-

મેં મુલુન્ડમાં ખૂબ જ પ્રખ્યાત બિલ્ડિંગ પ્રોજેક્ટ માં એક 2BHK ફ્લેટ જોયો છે. તેઓએ કહ્યું કે આ પ્રોજેક્ટ હમણા 45 ફ્લોરનો છે પરંતુ રેરામાં તે 42 ફ્લોર બતાવે છે. તો શું આ ફ્લેટ ખરીદી શકાય?

જવાબ-

ડેવલપરે વધુ FSI માટે અપ્લાઇ કરી હશે. વધુ FSIની મંજૂરી મળે તો તેનો સમાવેશ થશે. તમે આ પ્રોજેક્ટમાં બુકિંગ કરી શકો છો.

સવાલ-

તેમણે લખ્યુ છે કે મારે 60 લાખથી ઓછી કિંમત વાળા ઘરની ખરીદી કરવી છે. મારી પાસે વસઈ, વિરાર, ડોમ્બિવલી, કલ્યાણ જેવા વિકલ્પો છે અને હુ લોઅર પરેલમાં કામ કરુ છુ એટલે આ બાબતે હું મુઝવણમાં છુ કે કઈ જગ્યે ઘર ખરીદવું?

બધા સમાચાર

+ વધુુ વાંચો