Home Loan industry 2025: હોમ લોન બિઝનેસ તાજેતરના વર્ષોમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયો છે, જેમ કે વધતા વ્યાજ દરો, પ્રોપર્ટીના ભાવ આસમાને છે અને અન્ય આર્થિક ફેરફારો. આ તમામ કારણોને લીધે, ઘર ખરીદનારાઓ માટે ઘર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે, ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં.