દરેક દિવાળી પર કઈને કઈ નવુ કરવાની કોશશ કરી રહ્યા છે. આ વખતે પણ દિવાળીથી દિવાળી કયા પ્રકારના રિટર્ન બન્યા તેના જાણ કરશું. હવે અહીંથી આગળ શું કરવું જાની જાણ લેશું. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર, અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતા અને Buoyant Capitalના વિરલ બેરાવાલા પાસેથી.