Navjot Singh Sidhu IPL 2024: સિદ્ધુ થોડો સમય રાજકારણમાં સક્રિય રહ્યા હતા. હવે લાંબા અંતર બાદ તે ક્રિકેટના લાઈવ એક્શનમાં કોમેન્ટેટર તરીકે જોવા મળશે. સિદ્ધુ IPL 2024માં સત્તાવાર ટેલિવિઝન પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ માટે હિન્દી કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવશે.