Google Hotel: Google તેના કર્મચારીઓને ઓફિસમાં પાછા લાવવા માટે નવા વિચારો શોધી રહ્યું છે. આ શ્રેણીમાં ગૂગલે તેના કેમ્પસમાં એક ખાસ હોટેલ રહેવાની સુવિધા શરૂ કરી છે. આ હોટેલમાંથી તમે કેલિફોર્નિયા હેડક્વાર્ટર અને વિશિષ્ટ માઉન્ટેન એરિયાનો આનંદ માણી શકો છો. જો કે, આ સ્પેશિયલ ઑફરને જોતાં, કર્મચારીઓ સંકળાયેલા ખર્ચ અને વર્ક-લાઇફ બેલેન્સ વિશે થોડી ચિંતિત છે.

