How to make Ghibli style AI video: સોશિયલ મીડિયા પર આ દિવસોમાં Ghibli સ્ટાઇલની ઇમેજ ખૂબ વાયરલ થઈ રહી છે. હવે OpenAIના GPT-4o ટૂલની મદદથી યુઝર્સ Ghibli સ્ટાઇલના AI વીડિયો બનાવી શકે છે. આ સાથે, યુઝર્સ મફતમાં OpenAI GIF ઇમેજ પણ તૈયાર કરી શકે છે. ઉપરાંત, OpenAIના Sora પર 1080p રિઝોલ્યુશનના વીડિયો બનાવવાની સુવિધા પણ મળે છે.

