Smartphone Tips: શું તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થાય છે અને તમને લાગે છે કે તેમાં વાયરસ છે? ઘણી વખત યુઝર્સને લાગે છે કે તેમનો ફોન ધીમો થવાનું અથવા વારંવાર હેંગ થવાનું કારણ સ્માર્ટફોનમાં હાજર વાયરસ છે. તમે ફોનમાંથી આ વાયરસને કેવી રીતે દૂર કરી શકો છો? આ માટે, ઘણી વખત યુઝર્સ તેમના ફોનને ફેક્ટરી રીસેટ કરે છે.

