હાર્ટ એટેક એક ગંભીર સ્થિતિ છે અને તેને ઓળખવી ખૂબ જ જરૂરી છે. રસપ્રદ વાત એ છે કે મહિલાઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. સાચી માહિતી અને સમયસર સારવારથી જીવ બચાવી શકાય છે. ચાલો જાણીએ કે પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો કેવી રીતે અલગ પડે છે.