Harmful Food After Cooking: મોટાભાગે રાંધેલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક ખાદ્યપદાર્થો એવા હોય છે જેને જો રાંધીને ખાવામાં આવે તો તેમાંથી તમામ ખનિજો અને પોષક તત્વો મળતા નથી. તેથી જો તમે તમારા શરીરમાં તેમના તમામ આરોગ્યપ્રદ પોષણને શોષવા માંગતા હો, તો આ ખોરાકને રાંધવાને બદલે કાચા ખાઓ. આવો જાણીએ ક્યા છે તે શાકભાજી.