Diabetes: ડાયાબિટીસમાં આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આમાં એક નાની બેદરકારી પણ તમારું શુગર લેવલ વધારી શકે છે. તેથી દર્દીઓએ હંમેશા માત્ર તે જ વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે સુગર લેવલને નિયંત્રણમાં રાખે.