Sauce and Ketchup Difference: સામાન્ય રીતે ઘરોમાં ચટણી અને કેચઅપ બંનેનો ઉપયોગ થાય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ટોમેટો સોસ કે કેચઅપ ખાવાનું પસંદ હોય છે. ઘણા લોકો 'સૉસ' અને 'કેચઅપ' શબ્દોનો અર્થ સમાન માને છે. તેમ છતાં તેઓ સમાન નથી. સોશિયલ મીડિયા પર લોકોએ પૂછ્યું છે કે ટોમેટો સોસ અને કેચઅપમાં શું તફાવત છે? આ સવાલના લોકોએ અલગ-અલગ જવાબો આપ્યા છે. આજે અમે તમને બંને વચ્ચેનો તફાવત જણાવવા જઈ રહ્યા છીએ.