Skincare for Holi: હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવાર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાના ચહેરા પર રંગો લગાવે છે. પરંતુ બજારમાં મળતા ભેળસેળવાળા રંગો ત્વચા માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ તમારી ત્વચાને કેમિકલ આધારિત રંગથી બચાવવા માંગતા હો, તો તમારે ચોક્કસ કેટલીક ટિપ્સ ફોલો કરવાનો પ્રયાસ કરવો જોઈએ.