Summer Fruits: ઉનાળાની ઋતુમાં તરબૂચનું સેવન કરવાથી માત્ર શરીરને ઠંડક મળે છે, પરંતુ તે પોષણનો અમૂલ્ય સ્ત્રોત પણ છે.આ ફળ પ્રોટીન, આયર્ન, ફાઈબર અને વિટામિન સીથી ભરપૂર હોય છે, જે શરીરને અંદરથી મજબૂત અને હાઈડ્રેટ રાખે છે. . તરબૂચનું નિયમિત સેવન માત્ર પાણીની ઉણપને દૂર કરે છે પરંતુ હીટ સ્ટ્રોકથી પણ બચાવે છે.