Fridge Blast Reason:"ફ્રિજ" નો ઉપયોગ મોટાભાગના ઘરોમાં થાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આની જરૂર પડે છે. ઘણા ઘરોમાં રેફ્રિજરેટર દિવસભર બંધ અને ખુલતું રહે છે. જ્યાં બાળકો હોય ત્યાં ફ્રીજ બંધ રહેવાનો મોકો મળતો નથી. ઘરના કોઈને કોઈ સભ્ય તેને ખોલતા રહે છે, પરંતુ શું તમે જાણો છો કે રેફ્રિજરેટરને વારંવાર ખોલવા કે બંધ કરવા અથવા તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી પણ તે ફાટી શકે છે. આટલું જ નહીં અન્ય ઘણા કારણો પણ છે જેના કારણે રેફ્રિજરેટર ફાટી શકે છે.