World Thalassemia Day 2024: લોહીમાં હિમોગ્લોબીનની ઉણપને કારણે થેલેસેમિયા નામનો રોગ થાય છે. લોકોને થેલેસેમિયા વિશે બહુ ઓછી માહિતી છે. જેના કારણે દર વર્ષે 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ થેલેસેમિયા વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.