Ravichandran Ashwin Retirement: રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ગાબા ટેસ્ટ બાદ તરત જ અશ્વિન કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો અને આ વાતની જાહેરાત કરી. રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ રવિચંદ્રન અશ્વિને આની જાહેરાત કરી હતી. પાંચમા દિવસે મેચ બંધ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાના સભ્યો ડ્રેસિંગ રૂમમાં હાજર હતા, આ દરમિયાન રવિચંદ્રન અશ્વિને વિરાટ કોહલીને ગળે લગાવ્યો.