દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ખતરનાક બરફના તોફાનને જોઈને તમારો આત્મા પણ કંપી ઉઠશે. ભારે હિમવર્ષાના કારણે બુધવારે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હવાઈ, રેલ અને માર્ગ વાહનવ્યવહાર પણ ઘણી ખોરવાઈ ગયો છે.

