NASA: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ખુલાસો કર્યો છે કે પૃથ્વી જેવા 17 વધુ ગ્રહો છે જ્યાં જીવન શક્ય છે. કારણ કે ત્યાં પાણીનો પુરતો જથ્થો છે. આ બધા ગ્રહો આપણા સૌરમંડળની બહાર છે. કેટલાક ગ્રહો પર બર્ફીલા મહાસાગરો છે. જ્યાં ગીઝર છે. કેટલાકની સપાટી ઉપર મહાસાગરો છે. કેટલાકની સપાટીની નીચે મહાસાગરો છે.