World Most Corrupt Countries: કોઈએ કહ્યું કે 'ભ્રષ્ટાચારનું દુષણ આખી દુનિયામાં ફેલાયેલું છે.' હવે CPI એટલે કે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2024ના આંકડા આ દાવાને વધુ મજબૂતી આપી રહ્યા છે. 180 દેશોની આ યાદીમાં તમામ ભ્રષ્ટાચારથી પરેશાન છે. અહીં 0 ના સ્કોરનો અર્થ સંપૂર્ણપણે સ્વચ્છ દેશ છે, જ્યારે 100ના સ્કોરનો અર્થ એ છે કે દેશ ભ્રષ્ટાચારથી ખરાબ રીતે પ્રભાવિત છે.