Maruti S-Presso STD: જો તમે ઓછા બજેટમાં એક સ્ટાઇલિશ અને ફ્યુઅલ-એફિશિયન્ટ હેચબેક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Maruti Suzuki S-Presso STD વેરિઅન્ટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત માત્ર 4.26 લાખ રૂપિયા છે, જ્યારે દિલ્હીમાં તેની ઑન-રોડ કિંમત આશરે 4.70 લાખ રૂપિયા સુધી જાય છે.