Assault Rifle: બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSF ટૂંક સમયમાં જ ભારતીય બનાવટની ત્રિચી એસોલ્ટ રાઈફલ (TAR) તેના સૈનિકોને આપવા જઈ રહી છે. આ દેશમાં બનેલી હળવા વજનની રાઈફલ છે. જેથી કરીને AK-47 કે તેના જેવા હથિયારોની અછતને પૂરી કરી શકાય. BSF આવી 125 રાઈફલો ખરીદશે.