Covid-19 vaccine: બ્રિટીશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ -19 વેક્સિન કેટલીક દુર્લભ આડઅસરોનું કારણ બની શકે છે. દરમિયાન, લોકોના મનમાં કોવિશિલ્ડ વેક્સિન અંગે પણ ઘણા પ્રશ્નો છે. આવો જાણીએ શું છે ભારતીય ડોક્ટરોનો અભિપ્રાય.