Get App

Indus Shield Exercise 2023: પાકિસ્તાની વાયુસેનાની મોટી યુદ્ધ કવાયત, UAE સહિત જોડાશે આ 14 દેશો, ભારતની ચાંપતી નજર

Indus Shield Exercise 2023: ચીનનાં સહયોગથી વધારી રહ્યું છે સૈન્ય શક્તિ, પાકિસ્તાનની યુદ્ધ કવાયત ભારત માટે ચેતવણી, હવાઈ અભ્યાસમાં સતત થઈ રહ્યો છે વધારો

MoneyControl Newsઅપડેટેડ Oct 18, 2023 પર 10:20 AM
Indus Shield Exercise 2023: પાકિસ્તાની વાયુસેનાની મોટી યુદ્ધ કવાયત, UAE સહિત જોડાશે આ 14 દેશો, ભારતની ચાંપતી નજરIndus Shield Exercise 2023: પાકિસ્તાની વાયુસેનાની મોટી યુદ્ધ કવાયત, UAE સહિત જોડાશે આ 14 દેશો, ભારતની ચાંપતી નજર
Indus Shield Exercise 2023: પાકિસ્તાને પણ 14 દેશ સાથે મળીને યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે.

Indus Shield Exercise 2023: ઈઝરાયેલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દિવસે દિવસે ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. એવામાં હવે આસપાસના દેશોમાં ચિંતાનો માહોલ દેશના તંત્રની ઊંધ હરામ કરી કરી રહ્યો છે. લડાઈનો માહોલ જોઈને સૌ કોઈ દેશે પોતાની સુરક્ષાના પગલાં લેવાના શરૂ કર્યા છે. એમાંથી હવે પાકિસ્તાન પણ બાકાત નથી. પાકિસ્તાને પણ 14 દેશ સાથે મળીને યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે.

પાકિસ્તાન સાથે 14 દેશોનો યુદ્ધાભ્યાસ

પાકિસ્તાનની વાયુસેના ટૂંક સમયમાં એક મોટી યુદ્ધ કવાયત કરવા જઈ રહી છે. તેમાં UAE સહિત ઓછામાં ઓછા 14 દેશો ભાગ લેશે. પાકિસ્તાન એરફોર્સ તેના એક ઓપરેશનલ બેઝ પર આ યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. આ કવાયતને ‘ઈન્ડસ શિલ્ડ 2023' નામ આપવામાં આવ્યું છે. તેમાં ચીન અને સાઉદી અરેબિયા સહિત 14 દેશોની વાયુસેના ભાગ લઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો હેતુ

બધા સમાચાર

+ વધુુ વાંચો