Get App

Vibrant Gujarat Global Summit 2024: PM મોદીએ ‘વાઈબ્રંટ ગુજરાત સમિટ'નું કર્યું ઉદ્ઘાટન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- વસુધૈવ કુટુંબકમ

Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતના ગાંધીનગર જિલ્લાના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 'વાઈબ્રંટ ગુજરાત સમિટ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટની આ 10મી આવૃત્તિ છે જે 10 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વસુધૈવ કુટુંબકમ કહીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Jan 10, 2024 પર 11:57 AM
Vibrant Gujarat Global Summit 2024: PM મોદીએ ‘વાઈબ્રંટ ગુજરાત સમિટ'નું કર્યું ઉદ્ઘાટન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- વસુધૈવ કુટુંબકમVibrant Gujarat Global Summit 2024: PM મોદીએ ‘વાઈબ્રંટ ગુજરાત સમિટ'નું કર્યું ઉદ્ઘાટન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- વસુધૈવ કુટુંબકમ
Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતના ગાંધીનગર જિલ્લાના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 'વાઈબ્રંટ ગુજરાત સમિટ'નું આયોજન કરવામાં આવ્યું છે.

Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 'વાઈબ્રંટ ગુજરાત સમિટ'નો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આ સમિટ યોજાઈ રહી છે. આ સમિટની આ 10મી આવૃત્તિ છે જે 10 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વસુધૈવ કુટુંબકમ કહીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ‘હું વાઈબ્રંટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ 'એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય'નો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.’

બધા સમાચાર

+ વધુુ વાંચો