World Pharmacist Day 2023: દર વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ, વિશ્વભરમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની આ પહેલ ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) દ્વારા લેવામાં આવી હતી, જેને વર્ષ 2009માં ઈસ્તાંબુલમાં એક કોન્ફરન્સમાં માન્યતા આપવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો હેતુ ફાર્મસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ઉપરાંત દરેક ખૂણે આરોગ્ય સુવિધાઓ સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.

