Year Ender 2024: વર્ષ 2024 હવે અલવિદા કહેવા તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ઓટોમોબાઈલ સેક્ટર્સમાં ઘણા નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. કંપનીઓએ બજારમાં ઘણા નવા વ્હીકલ્સ લોન્ચ કર્યા, જેણે ઘણી હેડલાઇન્સ બનાવી. કેટલીક નવી ઈલેક્ટ્રિક કારની ખૂબ ચર્ચા થઈ હતી. કેટલાક કાર મૉડલ અપગ્રેડ અને લૉન્ચ કરવામાં આવ્યા હતા અને તેઓ પહેલા કરતા વધુ સુરક્ષિત બન્યા હતા. ઘણા ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સ પણ માર્કેટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

