5 Days Working in Banks: બેંક કર્મચારીઓને આંચકો લાગી શકે છે. બેંક કર્મચારીઓ લાંબા સમયથી બેંકોમાં 5 દિવસ કામકાજની અપેક્ષા રાખી રહ્યા હતા પરંતુ સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હવે સરકારે બેંકોમાં 5 દિવસ કામકાજ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.