8th pay commission news: કેન્દ્ર સરકારના 2025-26ના બજેટમાં પેન્શન અને પગાર પરના ખર્ચ અંગે એક રસપ્રદ આંકડો બહાર આવ્યો છે. બજેટ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ્સ અનુસાર, 2023-24થી પેન્શન પરનો ખર્ચ પગાર કરતાં વધી ગયો છે. આ વલણ બજેટ 2025-26માં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. તેની અસર 8મા પગાર પંચ પર જોઈ શકાય છે.