Diwali Special Business: દિવાળીના અવસરે દરેક ઘરને શણગારવામાં આવે છે, ભારતીય પરંપરામાં વર્ષોથી દિવાળીના દિવસે ઘરના ખૂણે ખૂણે મીણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે. જેના કારણે દર વર્ષે દિવાળી પહેલા મીણબત્તીઓની માંગ વધી જાય છે. કેટલાક લોકો આ તકની રાહ જુએ છે અને થોડા જ દિવસોમાં મીણબત્તીના બિઝનેસમાંથી સારી એવી કમાણી કરે છે.

