EPFO new investment policy: નોકરી કરતા દરેક વર્ગ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) એ ભવિષ્ય અને નિવૃત્તિ માટેની સૌથી મોટી અને સુરક્ષિત મૂડી હોય છે. અત્યાર સુધી આપણને એવો જ ખ્યાલ હતો કે આપણા PF ના પૈસા માત્ર સરકારી બોન્ડ કે સરકારી તિજોરીમાં જ જમા રહે છે. પરંતુ, બદલાતા સમય સાથે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એક ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહ્યું છે.

